પ્રદેશ કોંગ્રેસ કિસાન મોરચા અને ભારતીય કિસાન સંઘે એન.પી.કે માં થયેલા ભાવ વધારાને પરત ખેંચવાની કરી માંગ

ETVBHARAT 2025-08-01

Views 10

50 કિલો એન.પી.કે ખાતરની થેલી જે બે દિવસ પૂર્વે 1720 રૂપિયાની મળતી હતી તે હવે 1850 રૂપિયાની મળી રહી છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS