અમદાવાદના ફતેવાડી કેનાલનો બ્રિજ જર્જરિત હાલતમાં, સ્થાનિકોએ નવો બ્રિજ બનાવવા અને કેનાલ રીપેરની કરી માગ

ETVBHARAT 2025-07-15

Views 180

અમદાવાદના પશ્ચિમ વિસ્તાર આવેલ વાસણા અને સરખેજ વિસ્તારમાંથી ફતેવાડી કેનાલ પરનો બોક્સ કલ્વર્ટ બ્રિજનો થોડો ભાગ હાલ જર્જરીત હાલતમાં છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS