AAPના MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો, સેશન્સ કોર્ટે જામીન અરજી નામંજૂર કરી

ETVBHARAT 2025-07-14

Views 11

આજે ચૈતર વસાવાની જામીન અરજી નામદાર કોર્ટે નામંજૂર કરી હતી. આ ચુકાદા બાદ હવે ચૈતર વસાવા જેલમાં જ રહેશે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS