"રૂ. 3000 કરોડની લોનનું શું કર્યું ?" શહેઝાદ ખાને કર્યા પ્રિ-મોન્સૂન કામગીરી પર સવાલ

ETVBHARAT 2025-06-04

Views 3

અમદાવાદમાં ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાવવા અને પ્રિ-મોન્સૂન કામગીરી અંગે મનપાના વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણે શું કહ્યું...

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS