મનરેગા કૌભાંડ: બચું ખાબડાના પુત્રોને જામીન મળ્યા બાદ જ ફરી અટકાયત, શું છે મામલો ? જાણો

ETVBHARAT 2025-05-30

Views 2

મનરેગા કૌભાંડમાં મંત્રીના બંને પુત્રોની પોલીસે ધરપકડ કરી રિમાન્ડ બાદ તેઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં હતા.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS