ભાવનગરમાં કોરોના સામે આરોગ્ય વિભાગ એલર્ટ, સર ટી હોસ્પિટલમાં છે તમામ પૂરતી તૈયારી

ETVBHARAT 2025-05-22

Views 14

અમદાવાદમાં કોરોનાના કેસ નોંધાતા આરોગ્ય વિભાગ સતર્ક બની ગયું છે. ભાવનગર શહેરમાં પણ કોરોનાને પગલે તૈયારીઓ કરવામાં આવી રહી છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS