24 જાન્યુ.થી ઠંડીના નવા રાઉન્ડ માટે રહેજો તૈયાર, પવનની ગતિ સામાન્ય થી વધારે રહેવાની શક્યતા

ETVBHARAT 2025-01-15

Views 0

આગામી બે દિવસ બાદ ઠંડીમાં ક્રમશ ઘટાડો થશે, પરંતુ 24 જાન્યુઆરીથી ફરી નવા રાઉન્ડ માટે તૈયાર રહેવાનું પણ જણાવ્યું છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS