ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ સુરત પોલીસ હેડક્વાર્ટરે કરી શસ્ત્ર પૂજા..
(આજે દેશભરમાં Dussehraના પર્વની ઉજવણી થઈ રહી છે. ત્યારે Dussehraના પાવન દિવસે શસ્ત્ર પૂજનની પરંપરા છે. ત્યારે Surat Police દ્વારા પોલીસ હેડ ક્વોટર ખાતે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. જેમાં ગૃહ રાજ્યમંત્રી Harsh Sanghavi અને Surat Police Commissioner Ajay Kumar Tomarના સાથે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર શસ્ત્રનું પૂજન કર્યું.)
.
#Surat #SuratPolice #Dussehra #HarshSanghvi #Gujarat #SuratPoliceCommissioner #GujaratPolice #garba #navratri #navratri2023 #suratcity #AjayKumarTomar #kaltak24news #latestnews #trending #trendingshorts #breakingnews #kaltak24newsgujarati #GujaratNews #video #GujaratNewsOnline #Suratnewsupdate #Trending #TrendingNow #trending2023 #garba2023 #watch #watchvideo #sürat #surties