ટીમ ઈન્ડિયા સાવધાન! ચાર સ્પિનરો સાથે ભારત આવશે ઓસ્ટ્રેલિયા

Sandesh 2023-01-11

Views 10

ટીમ ઈન્ડિયા 9 ફેબ્રુઆરીથી ઓસ્ટ્રેલિયાની યજમાની કરશે. કાંગારૂ ટીમ ભારતના પ્રવાસ પર 4 મેચની ટેસ્ટ શ્રેણી અને 3 મેચની ODI શ્રેણી રમશે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફી હેઠળ ટેસ્ટ શ્રેણીનું આયોજન કરવામાં આવશે. ઓસ્ટ્રેલિયાએ ટેસ્ટ શ્રેણી માટે તેની 18 સભ્યોની ટીમની જાહેરાત કરી છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS