અમિત શાહ 4થી 5 વિધાનસભા વિસ્તારમાં ઉત્તરાયણ ઉજવશે

Sandesh 2023-01-09

Views 9

અમિત શાહ અમદાવાદમાં ઉત્તરાયણની ઉજવણી કરશે. જેમાં સંસદીય વિસ્તારના કાર્યકર્યાઓ સાથે પતંગના પેચ લડાવશે. તથા 4થી 5 વિધાનસભા વિસ્તારમાં ઉત્તરાયણ ઉજવશે. જેમાં

વેજલપુરના વિનસ પાર્કમાં અમિત શાહ ઉત્તરાયણની ઉજવણી કરવાના છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS