ભારત-શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની T20 સિરીઝની અંતિમ મેચમાં ભારતે શ્રીલંકાને 91 રને હરાવ્યું હતું. આ જીત સાથે ભારતે T20 શ્રેણીમાં 2-1થી જીત મેળવી હતી. આ જશ્નના મોહોલમાં એક ફેન્સ ગુલાટી મારીને મેદાનમાં પહોંચી ગયો હતો. બાઉન્સરોએ સતર્કતા બતાવીને ફેન્સને મેદાનની બહાર મોકલવામાં આવ્યો હતો. જીતના જશ્નમાં ફેન્સ ભાન ભૂલ્યો હતો. બંને ટીમના ખેલાડીઓ મેદાનમાં હતા ત્યારે જ એક વ્યક્તિ મેદાનમાં જઈ ચઢ્યો હતો.