રાજ્યમાં કડકડતી ઠંડી ઘાતક બની છે. જેમાં ઠંડીના પ્રકોપથી બાળકો બીમારીઓનો ભોગ બન્યા છે. છેલ્લા બે મહિનામાં ઠંડીથી સૌથી વધુ બાળકો બીમાર પડ્યા છે. તેમજ સોલા સિવિલ
હોસ્પિટલમાં પીડિયાટ્રિક વિભાગમાં દર્દીઓનો ધસારો વધ્યો છે. જેમાં નવા વર્ષની શરૂઆતથી શરદી ખાંસી અને તાવના 300 બાળકોની ઓપીડી થઈ છે.