'તમે યોદ્ધા છો, જલ્દી સાજા થઈ જાવ', ભારતીય ટીમે ઋષભ પંતને સંદેશ આપ્યો

Sandesh 2023-01-03

Views 7

ભારતીય ટીમના ખેલાડીઓએ એક વીડિયો દ્વારા ઋષભ પંતના ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી છે. પંતનો 30 ડિસેમ્બરે દિલ્હીથી રૂરકી જતી વખતે કાર અકસ્માત થયો હતો.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS