વિદેશી મુસાફરો માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત

Sandesh 2023-01-01

Views 6

ભારતમાં કોરોનાના ખતરાને જોતાં મુસાફરોને માટે હવે RT-PCR ટેસ્ટ ફરજિયાત રહેશે. તો વડોદરામાં ઓક્સીડન પ્લાન્ટ રેડી ફોર યૂઝ છે. આ સિવાય અમદાવાદમાં જૈન સમાજની રેલી યોજાઈ હતી અને લાખો શ્રદ્ધાળુઓએ ભાગ લીધો. અન્ય સમાચારમાં અમદાવાદમાં પથ્થર મારીને યુવકની હત્યા કરી દેવામાં આવી છે. આ સિવાય અન્ય મહત્ત્વના સમાચાર.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS