નવા વર્ષે કાર, ગેસ સિલિન્ડર અને નાની બચત યોજનાઓને લઈને મોટા ફેરફાર આવ્યા છે. આ સિવાય ક્રેડિટ કાર્ડ, જીએસટી અનેબેંક લોકરના નિયમોમાં મોટા ફેરફાર આવ્યા છે. આ સિવાયના સમાચારમાં વલસાડમાં દારૂની મહેફિલ સાથે 7 ઝડપાયા હોવાનુ સામે આવ્યું છે. તો અરવલ્લી પોલીસે 31 લોકોને પોલીસે નશાની હાલતમાં ઝડપ્યા હતા. આ સિવાય અનેક મહાનુભાવોએ હીરાબાને શ્રદ્ધાંજલિ આપી છે. આ સહિતના તમામ મહત્ત્વના સમાચાર.