જામનગરમાં રસી લેવા લોકોની પડાપડી

Sandesh 2022-12-27

Views 4

દેશમાં કોરોના માથું ઉંચકી રહ્યો છે ત્યારે જામનગરમાં રસી લેવા લોકો પડાપડી કરી રહ્યા છે. આ સિવાય બનાસકાંઠામાં બૂસ્ટર ડોઝનો અભાવ જોવા મળી રહ્યો છે. 20-25 દિવસથી અહીં બૂસ્ટર ડોઝ મળી રહ્યો નથી. આ સિવાય રાજ્યમાં કોરોનાના 7 નવા કેસ આવ્યા છે. વડોદરામાં કોરોનાનો વધુ એક કેસ આવ્યો છે. કુલ એક્ટિવ કેસ 6 થયા. આ સિવાય જિનપિંગે કહ્યું કે કોરોના સામે લડવા માળખું મજબૂત કરવું પડશે અને સાથે દેશભક્તિ સ્વાસ્થ્ય અભિયાન ચલાવવું પડશે. આ સહિતના તમામ મહત્ત્વના સમાચાર.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS