જિલ્લા પંચાયતમાં તંત્રની મોટી બેદરકારી સામે આવી

Sandesh 2022-12-24

Views 5

કોરોનાકાળ દરમિયાન બાળકોને સુખડીના વિતરણ માટે આંગણવાડીમાં તેલના ડબાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં વધેલા તેલના ડબા હાલ જિલ્લા પંચાયતની ઓફિસમાં મૂકવામાં આવ્યા છે. લાંબા સમયથી આ ડબાનો ઉપયોગ થતો ન હોવાથી પડી રહ્યા છે. જેમાંથી કેટલાક ડબા તો લીક પણ થવા લાગ્યા છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS