આગામી દિવસોમાં ગુજરાતવાસીઓએ હેલ્મેટ ફરજીયાત પહેરવું પડશે. જેમાં આગામી મહિનામાં નવી ટ્રાફિક પોલીસી સરકાર જાહેર કરી શકે છે. તેમાં શહેરી વિસ્તારોમાં પણ ફરજીયાત
હેલમેટ પહેરવા પડશે. તથા નિયમોના ભંગ બદલ સીધા ઘરે જ પહોચ આવશે. તેમજ બોડિવોર્ન કેમેરા સાથે સિગ્નલ પર પોલીસ/ટ્રાફિક પોલીસ રહેશે.