નવા મંત્રીમંડળનો શપથગ્રહણ સમારોહ શરૂ થયો છે. જેમાં ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. તેમાં PM મોદી શપથ સમારોહ સ્થળે હાજર રહ્યાં હતા. તથા સરકારમાં મહિલા
મંત્રીને સ્થાન આપવામાં આવ્યું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગુપ્તતાના શપથ લેવડાવ્યા છે. જેમાં મુખ્યમંત્રી સહિત 16 મંત્રીઓ શપથ લીધા છે.