વિદેશ મંત્રી એસ જયશંકરે જર્મનીના વિદેશ મંત્રી સામે દોઢ વર્ષની બાળકીનો મુદ્દો ઉઠાવ્યો છે. જયશંકરે જર્મન સમકક્ષ એનાલેના બિયરબોક સામે ભારતીય બાળકીની ચિંતા વ્યક્ત કરી છે જેને બર્લિનમાં સરકારી સુરક્ષા કેન્દ્રમાં રાખવામાં આવેલી છે. બાળકીનો પરિવાર તેને ભારત પરત લાવવા માંગે છે.