લોકશાહીનો પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણીનું સાથે મતદાન થઇ રહ્યુ છે ત્યારે અલગ અલગ જગ્યાએ લોકો મતદાન કરી રહ્યા છે. કોઇ મતદાન કરવાની અપીલ કરી રહ્યા છે ત કોઇ મતદાન આપીને ખુશી વ્યક્ત કરી રહ્યા છે. આવો જ એક અનોખો નજાર હાલ અમરેલીમાં જોવા મળ્યો જ્યારે મતદાન કરવા માટે સહપરિવાર ઢોલ નગારા સાથે ગાજતે વાજતે મતદાન કરવા પહોંચ્યા હતા. મતદાનની આ અનોખી રીત જોવા લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.