ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ત્યારે આજે પરેશ રાવલે સુરત (પૂર્વ) અને વલસાડના ગુંદલાવમાં સભા કરી હતી. સભાને સંબોધતા રાવલે કહ્યું કે, રાહુલ ગાંધી ભારતને ઓળખવા માટે યાત્રા કરે છે, હવે ભારત ક્યારે તૂટ્યુ છે તો એને જોડવા નિકળ્યા છે.