ભાજપે ખોરંભે ચઢેલી નર્મદા યોજના હાથમાં લીધી અને નીર ઘર ઘર સુધી પહોંચાડ્યા છે. આ સાથે તેઓએ કહ્યું કોંગ્રેસ લાજવાને બદલે ગાજે છે. તેઓએ કહ્યું કે વોટ બેંકના રાજકારણના કારણે રાજ્યની શાંતિ પીંખાઈ ગઈ છે. આ સિવાય જયનારાયણ વ્યાસે ભાજપ પર પર્હાર કર્યા છે અને કહ્યું કે ભાજપ માત્ર માર્કેટિંગ કરી રહ્યું છે. આ સાથે મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું છે કે આ ચૂંટણી ગુજરાતની જનતાની ચૂંટણી છે. આ સહિતના તમામ મહત્ત્વના સમાચાર.