કેશુભાઈ પટેલને ભારત રત્ન આપવા માગ

Sandesh 2022-11-27

Views 32

સ્વર્ગસ્થ કેશુભાઈ સમસ્ત વર્ગના નેતા છે,તેમને ભારત રત્ન આપવાની માંગ કરી છે. આ સાથે જ ઈન્દ્રનીલ રાજ્યગુરુના નિવેદન અલ્લાહ અને મહાદેવ એક છેના નિવેદનથી હોબાળો જોવા મળ્યો છે. આ વીડિયો વાયરલ થતા તેઓએ સ્પષ્ટતા કરી કે આ માહોલ બગાડવાનો પ્રયાસ છે. આ સિવાય અનુરાગ ઠાકુરે પણ કહ્યું કે કોંગ્રેસ ધર્મના નામે મત ભેગા કરે છે. તેઓ અંગ્રેજોની માનસિકતા ધરાવે છે. આ સિવાય દાંતાના ઉમેદવારનો વીડિયો વાયરલ થયો છે. જેની સંદેશ ન્યૂઝ પુષ્ટિ કરતું નથી. આ સિવાય અન્ય સમાચારમાં કિરીટ પટેલે કહ્યું કે કમાને સીએમ બનાવશો એટલે વિકાસ થશે. આ સહિતના તમામ મહત્ત્વના સમાચાર.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS