ભાયાવદર ખાતે પરસોત્તમ રૂપાલાની જાહેરસભામાં સ્ટેજ પર ભાજપમાં જોડાયેલ નેતાઓની ગેરહાજરી

Sandesh 2022-11-27

Views 261

રાજકોટ જીલ્લાના ઉપલેટાના ભાયાવદર ખાતે પરસોત્તમભાઈ રૂપાલાની જાહેરસભા યોજાઈ હતી. જેમાં 75 ધોરાજી ઉપલેટા વિધાન બેઠકના ભાજપના ઉમેદવાર મહેન્દ્રભાઈ પાડલીયાના સમર્થનમાં જંગી સભા યોજાઈ હતી. આ સભામાં કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ ભાજપે કરેલા વિકાસ કાર્યોને વરણવ્યા હતા તેમજ કોંગ્રસ પર આકરા પ્રહારો કર્યા હતા.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS