મેચ બાદ જાપાની દર્શકોએ કર્યું આવું કામ, જીતી લીધા બધાના દિલ

Sandesh 2022-11-24

Views 1

કતારમાં FIFA વર્લ્ડકપ 2022 શરૂ થઈ ગયો છે અને આ ટૂર્નામેન્ટનો ઉત્સાહ પ્રથમ મેચથી જ ચરમસીમાએ પહોંચી ગયો છે. ચાહકો પણ ફિફા વર્લ્ડકપના દિવાના છે. દરેકની નજર ખેલાડીઓ અને ટીમો પર ટકેલી છે. પરંતુ આગલા દિવસે કતાર અને એક્વાડોર વચ્ચેની મેચને લઈને ત્યાં આવેલા કેટલાક દર્શકોએ બધાનું ધ્યાન ખેંચ્યું હતું. મેચમાં બંને ટીમના સમર્થકો સ્ટેડિયમની અંદર ખીચોખીચ ભરાઈ ગયા હતા. જો કે કેટલાક દર્શકો એવા પણ પહોંચ્યા કે જે કતાર અને એક્વાડોરના નહોતા. છતાં તેઓએ બધાને પોતાની તરફ આકર્ષિત કર્યા.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS