સાણંદમાં ફ્લેટના પાંચમાં માળેથી પડતું મુકી SDMએ આત્મહત્યા કરી

Sandesh 2022-11-22

Views 279

અમદાવાદના સાણંદ SDM રાજેન્દ્ર પટેલે આત્મહત્યા કરી છે. જેમાં ફ્લેટના પાંચમાં માળેથી પડતું મુકી આત્મહત્યા કરી છે. તેમાં પ્રેરણાતિર્થી સોસાયટી પાસેની ઘટના છે. થોડા સમય

પહેલા જ સાણંદ પોસ્ટિંગ થયું હતું. જેમાં સાણંદ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS