પર્વતો-ઘાસના મેદાનો વચ્ચે સુંદર સફર કરી ટીમ ઇન્ડિયા નેપિયર પહોંચી

Sandesh 2022-11-22

Views 307

ટીમ ઈન્ડિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે નિર્ણાયક T20 મેચ આજે નેપિયરમાં ભારતીય સમય અનુસાર બપોરે 12 વાગ્યાથી રમાશે. હવે જો ભારતીય ટીમ આ મેચ જીતશે તો તે શ્રેણી 2-0થી કબજે કરશે. મનોહર માર્ગો, પર્વતો અને ઘાસના મેદાનો વચ્ચે સુંદર સફરની મજા માણી ટીમ ઇન્ડિયા ન્યુઝીલેન્ડ સામેની અંતિમ T20 રમવા નેપિયર પહોંચી હતી.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS