હાલોલમાં કેજરીવાલની રેલી વચ્ચે 'મોદી મોદી'ના નારા લાગ્યા

Sandesh 2022-11-20

Views 645

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકાણ ગરમાયું છે ત્યારે આ વર્ષે ગુજરાતમાં ત્રીપાખીયો જંગ જોવા મળશે. હાલમાં દેશના વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે જનસભાને સંબોધી રહ્યા છે તો બીજી તરફ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ રેલી અને જનસભાનું આયોજન કર્યું હતું. આ દરમિયાન પંચમહાલના હાલોલ ખાતે કેજરીવાલના રોડ શોમાં 'મોદી મોદી'ના નારા લાગ્યા હતા. કેજરીવાલનો હાલોલના કંજરી બાયપાસથી હાલોલ બસ સ્ટેન્ડ સુધી કેજરીવાલનો રોડ શો યોજાયો હતો.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS