રાજ્યભરમાં ઠંડીનો વર્તારો જોવા મળ્યો છે. જેમાં ઉત્તર પૂર્વના પવનોથી ઠંડીનું જોર વધ્યુ છે. તેમાં લઘુત્તમ તાપમાનનો પારો 2થી 3 ડિગ્રી ગગળ્યો છે. તથા અમદાવાદનું લઘુત્તમ
તાપમાન 18.07 ડિગ્રી નોંધાયું છે. અને ગાંધીનગરનું લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી તથા રાજકોટનું લઘુત્તમ તાપમાન 19.03 ડિગ્રી નોંધાયું છે.