આજનાં દિવસે આપણે ભજીશુ હનુમાનજીનું નામ..જેમાં સૌ પ્રથમ જાણીશુ હનુમાજીએ કરેલ લંકા દહનની સુંદર કથા...ઉપરાંત વડોદરા જીલ્લાના ડભોઇ તાલુકામાં સ્થાપિત મુક્તિ હનુમાનજી ધામનાં કરીશુ દર્શન
હનુમાનજી જે છે બળ અને બુદ્ધિનાં દેવતા....નવ વિધિનાં દેવતા અને પવનપુત્રને ભજતા જ જાતકને બળની થાય છે પ્રાપ્તિ...અને આ જ બળ અને બુદ્ધિનો ઉપયોગ કરી તેમણે કર્યુ હતુ લંકાનું દહન.કેવી રીતે આવો જાણીએ આ કથાનાં માધ્યમથી.