મળતી માહિતી અનુસાર મધુ શ્રીવાસ્તવે ભાજપના પદેથી રાજીનામું આપ્યું છે. આ સિવાય ગીરસોમનાથમાં ભાજપને જ્ઞાતિવાદ સમીકરણનો ભય જોવા મળી રહ્યો છે. તો અન્ય તરફ પાટણ અને રાધનપુરમાં ભાજપનું કોકડું ગૂંચવાયું છે. આ સિવાય ભાજપની એલિસબ્રિજ બેઠકમાં અમિત શાહનો ચૂંટણી પ્રચારની શરૂઆત થઈ ચૂકી છે. આ સિવાય PAASના 40 કાર્યકરોએ કેસરિયા કર્યા છે અને પાર્ટીને ઝટકો આપ્યો છે. આ સહિતના તમામ મહત્ત્વના સમાચાર.