વિશ્વની સૌથી ઉંચી મહિલાએ પહેલીવાર ફ્લાઈટમાં મુસાફરી કરી,જાણો એરલાઈન્સે શું કર્યું..

Sandesh 2022-11-06

Views 3.3K

વિશ્વની સૌથી ઉંચી મહિલા રુમેસા ગેલ્ગીએ પોતાના જીવનમાં પહેલીવાર ફ્લાઈટમાં ઉડાન ભરી છે. તેની લંબાઈને ધ્યાનમાં રાખીને ટર્કિશ એરલાઈન્સે તેના ઈકોનોમી ક્લાસમાંથી 6 સીટો દૂર કરવી પડી હતી.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS