પ્રથમ તબક્કામાં 89 બેઠક માટે મતદાન થશે. જ્યારે બીજા તબક્કામાં 93 બેઠક માટે મતદાન થશે. પ્રથમ તબક્કામાં ફોર્મ ચકાસણી 15 નવેમ્બરે અને બીજા તબક્કામાં ફોર્મ ચકાસણી 18 નવેમ્બરે થશે. પ્રથમ તબક્કામાં 17 નવેમ્બર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. બીજા તબક્કામાં 21 નવેમ્બર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે.