ભાજપની સંકલન બેઠકમાં કોણ રહેશે હાજર? જાણો સમગ્ર વિગત

Sandesh 2022-11-02

Views 107

ભાજપની ઉમેદવાર પસંદગી પ્રક્રિયાનો આરંભ થઇ ચુક્યો છે અને હવે સેન્સ બાદ સંકલન બેઠકમાં મળેલા નામો અને બાયોડેટા પર મનોમંથન કરવામાં આવશે. બીજેપીના પ્રદેશ અને રાષ્ટ્રીય નેતાઓ 3 દિવસ ચાલનારી સંકલન બેઠકમાં હાજર રહી આગામી ચૂંટણી માટે મળેલા 4340 બાયોડેટા પર મનોમંથન કરશે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS