મોરબી દુર્ઘટનાને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્ત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. અમદાવાદના અટલ બ્રિજમાં એકસાથે 3000થી વધુ નહીં લઈ શકે મુલાકાત. સવારે 9 થી રાત્રે 8.30 વાગ્યા સુધી મુલાકા લઈ શકાશે. ગઈકાલે રવિવાર રજાના દિવસે 35000 લોકોએ મુલાકાત લીધી હતી. અટલબ્રિજને લઈ સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે.