વોટ્સએપનું સર્વર ફરી સક્રિય થયુ છે. જેમાં પોણા બે કલાક બાદ સર્વર ફરી ચાલુ થયુ છે. તેમાં કરોડો યુઝર્સને સૌથી મોટી રાહત થઇ છે. નવા વર્ષના પહેલા વ્હોટ્સએપની સેવા ખોરવાઈ
હતી. જેમાં મેસેજ સેન્ડીંગમાં સર્જાઈ સમસ્યા હતી. તેથી લોકોએ ટ્વિટ કરી રોષ ઠાલવ્યો હતો.