રાષ્ટ્રગીતની ધૂન પર, રોહિત શર્માએ તેની આંખો બંધ કરી

Sandesh 2022-10-23

Views 407

મેલબોર્નમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર પહેલા કંઈક એવું બન્યું જેણે ચાહકોને ભાવુક કરી દીધા. પાકિસ્તાન સામેની મેચ પહેલા રોહિત શર્માની આંખોમાં આંસુ આવી ગયા હતા. T20 વર્લ્ડકપની પહેલી જ મેચમાં રોહિત શર્માસાથે શું થયું? ભારતીય કેપ્ટન કેમ ભાવુક દેખાયો? રોહિત શર્માના ભાવુક થવાનું કારણ હતું ભારતનું રાષ્ટ્રગીત, જેના ગીતો સાંભળીને રોહિત શર્માની આંખોમાં પાણી આવી ગયા. રાષ્ટ્રગીતની ધૂન પર, રોહિત શર્માએ તેની આંખો બંધ કરી અને કોઈક રીતે તેની લાઘણીઓને કાબૂમાં રાખી.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS