આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક મળી હતી. આ બેઠકમાં ગુજરાત કોંગ્રસના મૂરતિયાના નામ નક્કી કરવામાં આવ્યા છે. સ્ક્રીનિંગ કમિટીની બેઠક બાદ હવે ટૂંક જ સમયમાં કોંગ્રેસના ઉમેદવારોના નામ જાહેર થશે. કોંગ્રેસે 125 બેઠકો જીતવાનો કોંગ્રેસે દાવો કર્યો છે.