CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાશે

Sandesh 2022-10-18

Views 129

રાજ્ય સરકારની કેબિનેટ બેઠક CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળશે. જેમાં PM મોદીના કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા કરાશે તેમજ અતિવૃષ્ટિથી ખેડૂતોને થયેલ નુકશાન અંગે નિર્ણય લેવાઈ શકે છે. આ ઉપરાંત અટકેલા કામો પુરા કરવા સમીક્ષા કરાશે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS