ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આવતીકાલ એટલે સોમવારથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસ આવી રહ્યા છે. 17 ઓક્ટોબરને પ્રથમ દિવસ તેઓ 'મોદી@20 ડ્રીમ્સ મીટ ડિલિવરી'ના ગુજરાતી સંસ્કરણ મોદી@20 સપના થયા સાકારનું વિમોચન કરશે. ધીનગરમા યોજનારા વિમોચન પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર ઉપસ્થિત રહેશે.