7 બાળકોને તડપાવીને હત્યા કરનાર નર્સનો ખતરનાક ખુલાસો,પોલીસને નર્સના ઘરેથી મળી ચિઠ્ઠી

Sandesh 2022-10-14

Views 1

બ્રિટનની એક હોસ્પિટલમાં 7 નવજાત શિશુઓની હત્યા કરીને 15 વધુ નિર્દોષોને મારવાનો પ્રયાસ કરનાર નર્સ વિશે મોટો ખુલાસો થયો છે. વાસ્તવમાં આ કેસમાં તપાસ કરી રહેલી ટીમને આરોપી નર્સના ઘરેથી એક ચિઠ્ઠી મળી છે, જેમાં નર્સે લખ્યું છે કે તે પાપી છે, તેણે આ બધું કર્યું છે. આ સાથે બીજી નોટમાં લખ્યું હતું કે, 'હું જીવવાને લાયક નથી. હું તેમની યોગ્ય રીતે સંભાળ રાખી શકતી ન હતી, તેથી મેં તેમને મારી નાખ્યા. હું ભયંકર પાપી છું.'

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS