બદ્રીનાથ મંદિરમાં મુકેશ અંબાણીએ ઝૂકાવ્યું શીશ, આપ્યું 5 કરોડનું દાન

Sandesh 2022-10-14

Views 586

રિલાયન્સ ઈન્ડસ્ટ્રી લિમિટેડના પ્રમુખ મુકેશ અંબાણીએ ભગવાન બદ્રી વિશાળના વિશેષ દર્શન માટે બદ્રીનાથની મુલાકાત લીધી. તેઓએ ભગવાન બદ્રીની વિશેષ પૂજા અર્ચના કરી અને દેશની ખુશીઓની કામના કરી. આ પછી મુકેશ અંબાણી કેદારનાથ પણ ગયા હતા.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS