રિષભ પંતની ગર્લફ્રેન્ડનો વીડિયો જોઈ લોકોએ ઉર્વશી રૌતેલાને કરી ટ્રોલ

Sandesh 2022-10-10

Views 846

ઉર્વશીએ હાલમાં જ સોશિયલ મીડિયા પર માહિતી આપી હતી કે તે પણ ઓસ્ટ્રેલિયા પહોંચી ગઈ છે. આ દરમિયાન ઈશા નેગીએ પણ ઈન્સ્ટાગ્રામ પર એક રીલ શેર કરી, જેના પછી લોકોએ ઉર્વશી રૌતેલાને ટ્રોલ કરવાનું શરૂ કર્યું.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS