બોટાદના BJP મહિલા ઉપપ્રમુખના પુત્ર સામે દારૂની હેરાફેરીની ફરિયાદ

Sandesh 2022-10-09

Views 128

બોટાદ જિલ્લા ભાજપના મહિલા ઉપપ્રમુખના પુત્રની વિદેશી દારૂની હેરફેરમાં સંડોવણી હોવાનો ખુલાસો થયો છે. આ સાથે જ અન્ય ત્રણ શખ્સો વિરુદ્ધ પણ વિદેશી દારુની હેરાફેરીની પોલીસ ફરિયાદ નોધાઈ છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS