જામનગરમાં આમ આદમી પાર્ટીમાં ગાબડું, 16 આગેવાનોએ કેસરિયા કર્યા

Sandesh 2022-10-08

Views 377

જામનગર જિલ્લા આમ આદમી પાર્ટીના 16 જેટલા આગેવાન કાર્યકર્તાઓએ કેસરિયો ધારણ કર્યો. આમ આદમી પાર્ટીને ચૂંટણી પહેલા જ જામનગર જીલ્લામાંથી મોટો ફટકો પડ્યો છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS