સુરતમાં બે વર્ષની બાળકીનું મોત થયુ

Sandesh 2022-10-04

Views 1.1K

સુરતમાં બે વર્ષની બાળકીનું અકસ્માતમાં મોત થયુ છે. જેમાં રિવર્સમાં આવતી કારના ચાલકે બાળકીને અડફેટે લીધી છે. તેમાં વરિયાવ રોડ ખાતે ઓરેન્જ રેસિડેન્સીની બાંધકામ સાઈટ પર

ઘટના બની છે. તેમજ અમરોલી પોલીસે કાર ચાલકની ધરપકડ કરી છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS