PM મોદીનો મહિલા કોલેજ સર્કલથી જવાહર મેદાન સુધી રોડ-શો યોજાયો

Sandesh 2022-09-29

Views 664

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાવનગર એરપોર્ટ પહોંચ્યા હતા. જેમાં મહિલા કોલેજ સર્કલથી જવાહર મેદાન સુધી રોડ-શો યોજાયો છે. તેમજ રોડ-શોમાં કાઠીયાવાડી સંસ્કૃતિથી PM મોદીનું

સ્વાગત કરાયુ છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS