રાજસ્થાનમાં સર્જાયેલી કટોકટી અંગે કોંગ્રેસના નિરીક્ષકોએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પોતાનો રિપોર્ટ સોંપ્યો છે. જેમાં અશોક ગેહલોતના 3 નજીકના સહયોગીઓ સામે 'શિસ્તભંગની કાર્યવાહી'ની ભલામણ કરવામાં આવી છે. શાંતિ ધારીવાલ, મહેશ જોશી અને ધર્મેન્દ્ર રાઠોડ સામે કાર્યવાહીની ભલામણ કરવામાં આવી છે.