J&K: આતંકવાદીઓએ ફરી બહારના મંજૂરોને બનાવ્યા નિશાન, 2ને ગોળી મારી

Sandesh 2022-09-24

Views 394

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ ફરી એકવાર બે બિન-સ્થાનિક નાગરિકોને ગોળી મારી દીધી છે. બંને ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બંને વ્યક્તિઓ બિહારના રહેવાસી છે. આ ઘટના પુલવામા જિલ્લાના કાકાપોરા વિસ્તારની છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS